STEM Education for Innovation : Experimento India

Home Stories Level 3 Gujarati જીદ્દી જલેબી

જીદ્દી જલેબી

કચરાભાઈ કંદોઇની દુકાનમાં ઘણી મીઠાઈઓ. એમાં જલેબી પણ ખરી! પણ એક જલેબી જીદ્દી હોય છે. તેને વેચાવું ગમતું નથી. પછી તેની સાથે શું થયું! જાણવા વાંચો આ મજેદાર વાર્તાને... (There are a lot of sweets at Kacharabhai Kandoi's shop. One of the sweets, jalebi, is stubborn. Jalebi does not want to be sold. Read the story to find out more.)