STEM Education for Innovation : Experimento India

Home Stories Level 3 Gujarati ટીપૂકભાઈ

ટીપૂકભાઈ

તળાવમાં કમળનાં ફૂલ સાંજ પડતાં બીડાવાના હતાં. ત્યાંજ વરસાદ વરસ્યો. ટપ...ટપ...ટપાક...ટપાક…એક ટીપું કમળના ફૂલમાં પડ્યું. ને ફૂલ બીડાઈ ગયું. પછી? જાણવા વાંચો ટીપુકભાઈની આ વાર્તાને... (The lotus flowers were about to bloom. It was raining. Tip...tip...tip...a drop fell onto a a lotus flower. What happened next? Read the story to find out.)